પ્રશાંત દયાળ (ભાગ-5 દિવાલ) : બપોરના 3 વાગે બંદી ખુલી, જો કે સવારે 6 વાગે ચાવીઓનો અવાજ જે રીતે કેદી Prisoner ઓને પ્રફુલીત કરતો હતો તેવો ઉત્સાહ બપોરની બંદી ખુલે તેવો થતો ન્હોતો, કારણ બપોરના ઘણા કેદી Prisoner ઓને ઉંઘ આવતી ન્હોતી, જેના કારમે દુનિયભરના વિચારોને તેમણે જવાબ આપવો પડતો હતો. 3 વાગે બંદી ખુલી એટલે કેટલાંક કેદી Prisoner ઓ તેમના વોર્ડમાં વોલીબોલ Volleyball રમવાની તૈયારી કરી રહ્યા હતા, આ તેમનો રોજનો ક્રમ હતો, કેદી Prisoner ઓને વોલીબોલ Volleyball અને નેટ Net પણ જેલ Jail દ્વારા જ પુરી પાડવામાં આવી હતી, મહંમદ Muhammad કયારેય વોલીબોલ Volleyball ગમતો નહીં, પણ તેને બેરેક Barracks ના કેદી Prisoner ઓ તેને રેફરી તરીકે ઉભો કરી દેતા હતા, જેલ Jail માં બીજુ કોઈ કામ અને પ્રવૃત્તી તો હતી નહીં, તેના કારણે મહંમદ Muhammad ને પણ ટાઈમ પાસ થવા માટે રેફરી થવાનો વાંધો ન્હોતો, પણ આજે મહંમદ Muhammad નો રેફરી થવાનો મુડ ન્હોતો, તેના મગજમાં ઘણા બધા વિચાર ચાલી રહ્યા હતા.
તે બેરેક Barracks ની બહાર નિકળી વોલીબોલ Volleyball રમી રહેલા કેદી Prisoner ઓને જોઈ ખુશ નહોતો હતો તેવું બધા માની રહ્યા હતા, પણ તેની નજર વાંર-વાર જેલ Jail ની દિવાલો Deewal તરફ જઈ રહી હતી. પહેલા તેમના વોર્ડની આસપાસ 10 ફુટ ઊંચી દિવાલ Deewal હતી અને ત્યાર બાદ તમામ વોર્ડને ફરતે જેલ Jail નો એક આંતરિક રસ્તો પસાર થતો હતો, જે રસ્તા ઉપર ઉપયોગ ભાગ્યે જ થતો હતો જેલ Jail ના કોઈ મોટા અધિકારી પોતાના વાહનમાં આવે ત્યારે આ રસ્તા ઉપર વાહન દોડતા હતા, પણ તેવું વર્ષમાં 2-3 વખત થતુ હતું, રસ્તાને બરાબર અડીને જેલ Jail ની મુખ્ય દિવાલ Deewal હતી તે 20 ફુટ ઉંચી હતી, અને તેની ઉપર 4 ફુટના ઈલેકટ્રીક વાયરો પસાર થતાં હતા, જેમાં 24 કલાક વીજ પ્રવાહ ચાલુ રહેતો હતો. તેણે જેલ Jail ના સીપાઈ પાસેથી સાંભળ્યું હતું કે આ દિવાલ Deewal કુદી કોઈ કેદી Prisoner આજ સુધી ભાગી શકયો નથી.
પહેલા તો 20 ફુટની દિવાસ સુધી પહોંચવાનું કેવી રીતે અને ત્યાં પહોંચ્યા પછી દિવાલ Deewal ચઢવાની પણ કેવી રીતે માની લો કે દિવાલ Deewal ચઢી પણ ગયા તો વીજ પ્રવાહનું શું કરવાનું, મહંમદ Muhammad ને ખબર હતી કે વીજ પ્રવાહ બંધ કરી કેદી Prisoner ભાગી છુટે તેવું તો ફિલ્મમાં જ શક્ય છે, વાસ્તવીક દુનિયામાં તેવું થતુ નથી, પણ મહંમદ Muhammad ને પ્રકારના વિચાર કેમ આવી રહ્યા હતા તેવી જેલ Jail માં કોઈને ખબર ન્હોતી. તેની સાથે બેરેક Barracks માં રહેલા તેના સાથીઓ પણ અજાણ હતા, જો કે તેને પોતાને પણ ખબર હતી કે તેને જે વિચાર આવી રહ્યો છે, તે ફિલ્મી વધુ અને વાસ્તવીક ઓછો હતો, પણ વિચારો ઉપર તેનું નિયંત્રણ ન્હોતું. આ બધાના વિચારો અને વોલીબોલ Volleyball રમી રહેલા કેદી Prisoner ઓની બુમાબુમ વચ્ચે એક જેલ Jail સીપાઈ દોડતો તેમના વોર્ડ તરફ આવ્યો અને તેણે બુમ પાડી બધાને કહ્યું એક લાઈનમાં ઊભા રહી જાવ, વોલીબોલ Volleyball રમી રહેલા કેદી Prisoner ઓને પોતાની ગેમ બગડી તેનો ગુસ્સો આવ્યો, પહેલા તો તેમણે જેલ Jail સીપાઈનો આદેશ સાંભળ્યા જ નથી તેવું બતાડી રમવાનું ચાલુ રાખ્યું અને ગુસ્સામાં દોડતો સીપાઈ વચ્ચે આવી ગયો અને તેણે હવામાં ઉછળી રહેલા વોલીબોલ Volleyball ને પકડી લેતા કહ્યું બહેરા થઈ ગયા છો.
સંભાળતુ નથી, બંધ કરો ગેમ અને લાઈનમાં ઊભા રહી જાવ. મહંમદ Muhammad સીપાઈ સામે જોઈ રહ્યો હતો, સીપાઈની નજર પણ તેની ઉપર પડી તેણે મહંમદને નામ દઈ બોલાવતા કહ્યું મહંમદ Muhammad તારા સાથીઓ સાથે લાઈનમાં ઊભો રહી જા, મહંમદે Muhammad પોતાના સાથીઓ સામે જોયું હજી કઈ વાતનો ફોડ પડયો ન્હોતો કે લાઈનમાં કેમ ઊભા રહી જવાનું , પણ બધાને ખબર હતી કે જેલ Jail સુપ્રીટેન્ડન્ટ Superintendent અથવા તેમના પણ કોઈ સિનિયર અધિકારી Senior officer જેલ Jail માં રાઉન્ડ લેવા આવે ત્યારે બધા કેદી Prisoner ઓ પોતાના વોર્ડમાં લાઈનમાં ઊભા રહી જવાનું અને પોતાની આગળ જેલ Jail દ્વારા આપવામાં આવેલુ કાર્ડ જેમા નામ અને ક્યા ગુનામાં ક્યારથી જેલ Jail માં છે તેની વિગતો લખી હોય તે પોતાના શરીરના આગળના ભાગે રાખવાનું જેથી રાઉન્ડ લેનાર અધિકારી તે વાંચી શકે.
બધાની ધારણા સાચી પડી સુપ્રીટેન્ડન્ટ વી એમ વસાવા Superintendent V. M. Vasava રાઉન્ડમાં આવી રહ્યા હતા, થોડીક જ વારમાં 4-5 સીપાઈ અને જેલર Jailer સાથે સુપ્રીટેન્ડન્ટ વસાવા 200 ખોલીના વોર્ડમાં દાખલ થયા, કેદી Prisoner ઓના ચહેરા ઉપર કોઈ ભાવ ન્હોતો, બધા જ શાંત હતા, જેલ Jail ના નિયમ પ્રમાણે સુપ્રીટેન્ડન્ટે દરેક વોર્ડમાં કેદી Prisoner ઓની મુલાકાત લેવાની હોય છે અને કેદી Prisoner ઓના કોઈ પ્રશ્ન હોય તો સાંભળવાના હોય છે. જો કે જુના કેદી Prisoner ઓ સુપ્રીટેન્ડન્ટને કોઈ પ્રશ્ન કહેવાનું ટાળતા હતા, કારણ તેમનો અનુભવ કહેતો કે સાહેબ સાંભળે તો છે પણ પછી તે પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી, છતાં વર્ષો જુનિ આ પરંપરા જેલ Jail માં જે પણ યથાવત છે. જ્યારે બીજી તરફ કેદી Prisoner ઓને ખબર હતી કે સુપ્રીટેન્ડન્ટ પોતાનો રોફ જાડવા માટે પણ રાઉન્ડમાં આવે છે, કારણ વગર કોઈ પણ કેદી Prisoner ને ખખડાવી નાખતા હતા. છતાં નિયમ હતો એટલે બધા લાઈનમાં ઊભા રહી ગયા.
સુપ્રીટેન્ડન્ટ વી એમ વસાવા Superintendent V. M. Vasava લાઈન બંધ ઊભા રહેલા કેદી Prisoner ઓને ધ્યાનથી જોવા લાગ્યા હતા. તે બધા ઉપર એક નજર કરી નિકળી જ રહ્યા હતા, કારણ તેમને હજી બીજા વોર્ડમાં જવાનું હતું, છતાં તેમણે નિકળતી વખતે પુછવા ખાતર સવાલ પુછયો કે કોઈને કોઈ પ્રશ્ન તો નથી. કોઈએ જવાબ આપ્યો નહીં, પણ જેવા વસાવા Vasava એ ગેટ તરફ જવા પગ ઉપાડયા, તેની સાથે એક અવાજ સંભળાયો સર.. બધાની નજર તે અવાજ તરફ ગઈ, મહંમદે Muhammad પોતાનો હાથ ઊંચો કર્યો હતો, વસાવા Vasava પાછા ફર્યા અને મહંમદ Muhammad પાસે આવતા પુછયું બોલ મહંમદ Muhammad શું વાત છે… મહંમદે Muhammad પોતાના સાથીઓ તરફ જોયું અને વસાવા Vasava સામે જોતા વિનંતીના સુરમાં કહ્યું સર હમ લોગ પઢાઈ કરના ચાહતે હૈ… મહંમદ Muhammad નું વાકય પુરુ થતાં દાનીશ Danis, યુનુશ Yunus, ચાંદ Chand, રીયાજ Riyaz અને પરવેજ Parvez સહિત યુસુફ Yusuf અને અબુ Abu મહંમદ Muhammad સામે જોવા લાગ્યા, તેમને સમજાયું જ નહીં કે તેમણે કયારે મહંમદ Muhammad ને ભણવાની વાત કરી હતી.
સુપ્રીટેન્ડન્ટ વસાવા Superintendent Vasava એ મહંમદ Muhammad નો પ્રશ્ન સાંભળતા તેને પગથી માથા સુધી જોયો હતો. વસાવા Vasava ની આ જુની આદત હતી, આવું તેઓ ત્યારે જ જોતા હતા જ્યારે તેમને કોઈની ઉપર શંકા જતી હોય અને મહંમદ Muhammad ઉપર તો શંકા કરવાના સબળ કારણો પણ હતા. કારણ તેમની ઉપર આરોપ પણ એટલાં જ ગંભીર હતા. પણ વસાવા Vasava એ મનમાં વિચાર કર્યો, તેઓ મહંમદ Muhammad ઉપર નાહક શંકા કરી રહ્યા છે, કોઈ માણસ ભણવા study ની વાત કરે તેમા શંકા કરવા જેવું કઈ ન્હોતું. છતાં તેમણે 1 વખત ખાતરી કરવા માટે મહંમદ Muhammad ના સાથીઓ સામે નજર કરતા પુછયું આપ લોગ પઢાઈ કરના ચાહતે હો. બધા એકબીજા સામે જોવા લાગ્યા, મહંમદ Muhammad ને ચિંતા થઈ જો આ લોકો ના પાડશે તો શું થશે.
તરત મહંમદે Muhammad યુનુસ Yunus સામે જોયું, યુનુસ Yunus તેનો જુનો સાથી હતો. તે મહંમદ Muhammad ની નજર ફરે અને સમજી જતો હતો, તરત યુનુસે બાજી સંભાળી લેતા કહ્યું જી સર હમ હમારી રૂકી હુઈ પઢાઈ આગે બઢાના ચાહતે હે. વસાવા Vasava ના ચહેરા ઉપર એક પ્રસન્નતાનો ભાવ આવ્યો, તેમને લાગ્યું કે આટલા ખુંખાર ગુનેગાર પણ જો સુધરી રહ્યા હોય તો તેમને મદદ કરવામાં કોઈ વાંધો નથી. વસાવા Vasava એ જેલર કૌશીત પંડયા Jailer Kaushik Pandya તરફ ફરતા કહ્યું આપણી જેલ Jail માં ઈન્દીરા ગાંધી યુનિર્વસિટી Indira Gandhi University ના જે કોર્સ ચાલે છે તેની જાણકારી મહંમદ Muhammad ને આપજો અને તેમને જે કઈ મદદ ભણવા માટે જોઈએ તે આપજો, મહંમદે આકાશ તરફ જોયુ જાણે તે અલ્લાહનો આભાર માની રહ્યો હોય.
(ક્રમશ:)
PART – 4 | છ માણસનો ભાત બે માણસ ખાઇ જતા પછી તેમની આંખો ઘેરાવા લાગતી હતી
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.