નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: 26મી જાન્યુઆરી નજીક આવતા કેન્દ્રિય ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગરી કરવા બદલ સમગ્ર દેશના પોલીસ કર્મચારીઓના નામની યાદી જાહેર કરી છે. આ યાદી મુજબ ગુજરાતનાં 2 પોલીસ અધિકારીઓને (Gujarat Police Officers) ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકથી (President Medals Gujarat Police ) સન્માનીત કરવામાં આવશે , જ્યારે 12 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક દ્વારા સન્માનીત કરવામાં આવશે.
કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગુજરાતનાં બે અધિકારીઓ અનુપમ સિંહ ગહલૌત અને કે. કે. પટેલને વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવ્યું છે, જ્યારે 12 અધિકારીઓને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રકથી સન્માનીત કરવામાં આવશે.
કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અધિકારીની યાદી નીચે મુજબ છે.





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796